ભાજપે કરી મોટી જાહેરાત! ગુજરાત રાજ્યસભા માટે જાહેર કર્યા આ 4 ઉમેદવારોના નામ
bjp candidates rajyasabha : ભારતીય જનતા પાર્ટીએ [Bharatiya Janata Party] ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ૪ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ નવા નામોમાં પાર્ટીના વરિષ્ઠ અને જમીની કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે. bjp candidates rajyasabha : આ 4 ચહેરાઓને મળ્યું સ્થાન ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ રાજુભાઈ…

