સંસદની બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા, ભાજપના સાંસદના માથામાં ગંભીર ઇજા, રાહુલ ગાંધીએ માર્યો ધક્કો!
BJP MP suffers serious head injury – સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે પણ સંસદ પરિસરમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. વિરોધ દરમિયાન બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું માથું ફાટી ગયું અને તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આંગળી ચીંધી. BJP MP suffers…