તમિલનાડુ ભાજપ પ્રમુખ અન્નામલાઈનું રાજીનામું? અમિત શાહ સાથે બેઠક
K Annamalai Resignation BJP: દક્ષિણ ભારતના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈ (K. Annamalai [Kuppusamy Annamalai]) એ પોતાના પદ પરથી રાજીનામું ([K Annamalai Resignation]) આપી દીધું છે. આ હાઈપ્રોફાઈલ રાજીનામા બાદ દેશના રાજકીય ગલિયારાઓમાં ભારે ગરમાવો આવી ગયો છે. રાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક બાદ…

