દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન,આ તારીખે પરિણામ આવશે
Delhi Election – વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ રાજધાની દિલ્હીમાં પણ ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. દિલ્હીમાં 70 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે. દિલ્હીમાં આવતા મહિને 5 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે મત ગણતરી 3 દિવસ પછી 8 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ થશે. Delhi Election- રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત પીસીમાં ચૂંટણી પંચે…

