IND vs NZ ફાઈનલની ટિકિટ ત્રણ ગણા ભાવે વેચતા બે શખ્સો ઝડપાયા
World Cup Ticket Black: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી કરનારા તત્વો સક્રિય થયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરીને સ્ટેડિયમ બહાર અને સોશિયલ મીડિયા પર ત્રણગણા ભાવે ટિકિટો વેચતા બે યુવકોની ધરપકડ કરી છે. World Cup Ticket Black : રૂપિયા 5000ની ટિકિટના 15000…

