અજમેર બ્લેકમેલ-રેપ કેસ મામલે POCSO કોર્ટનો મોટો ચુકાદો, તમામ આરોપીને આજીવન કેદની સજા
બ્લેકમેલ-રેપ કેસ : અજમેરના બહુચર્ચિત બ્લેકમેલ-રેપ કેસમાં પોક્સો કોર્ટ નંબર 2 એ આજે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ છ આરોપીઓ નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, ઈકબાલ ભાટી, સલીમ ચિશ્તી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈનને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા અને રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો હતો. તમને જણાવી દઈએ કે…