લંડનમાં અમેરિકન એમ્બેસીની બહાર જોરદાર વિસ્ફોટ, પોલીસે કરી નાકાબંધી

લંડનમાં અમેરિકન એમ્બેસીની બહાર જોરદાર વિસ્ફોટ થયાના સમાચાર છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. મેટ્રોપોલિટન પોલીસે વિસ્ફોટની પુષ્ટિ કરી છે. પોલીસનું કહેવું છે કે સેન્ટ્રલ લંડનમાં યુએસ એમ્બેસી પાસે જોરદાર ધડાકો સંભળાયો હતો.અધિકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર નિવેદન જારી કર્યું છે. મેટ્રોપોલિટન પોલીસે લખ્યું અમે નાઈન એલ્મ્સમાં યુએસ એમ્બેસીની નજીકમાં બનેલી ઘટના…

Read More

લેબનોન માં પેજર બાદ હવે વોકી-ટોકી, સોલાર સિસ્ટમમાં વિસ્ફોટ, 9 લોકોના મોત,300 ઘાયલ

લેબનોન માં હિઝબુલ્લાહ લડવૈયાઓના પેજરમાં થયેલા વિસ્ફોટ બાદ બુધવારે ફરી એકવાર અનેક વિસ્ફોટ થયા છે. આ વખતે વોકી-ટોકી અને ઘરોની સોલાર સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યા છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતી વોકી-ટોકી બુધવારે બપોરે લેબનોનના દક્ષિણ અને બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં…

Read More

આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીની ફેક્ટરીમાં વિસ્ફોટ, 17 કામદારો જીવતા ભૂંજાયા,41ની હાલત ગંભીર

આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપની :  આંધ્રપ્રદેશના અચ્યુતાપુરમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં બુધવારે એક ફાર્માસ્યુટિકલ કંપનીની ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં 17 કર્મચારીઓની દાઝી જતા મોત થઇ હતી, જ્યારે 41 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. અનાકાપલ્લેના જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય કૃષ્ણને જણાવ્યું કે આ દુર્ઘટના ‘એસેન્ટિયા’ ફાર્મા કંપનીના પ્લાન્ટમાં બપોરે 2 વાગ્યે થઈ…

Read More