
મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ પલટી જતા 13 લોકોના મોત
Boat accident near Gateway of India- ગેટવે ઓફ ઈન્ડિયાથી મુંબઈના એલિફન્ટા ટાપુ પર મુસાફરોને લઈ જતી બોટ બુધવારે નેવીની બોટ સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ નેવીની એક સ્પીડ બોટ પેસેન્જર જહાજ સાથે અથડાઈ હતી. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બોટ પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. વીડિયોમાં લાઈફ…