
‘પુષ્પા 2 ધ રૂલ’એ રિલીઝ થતા પહેલા જ કમાણીમાં બનાવ્યો રેકોર્ડ, જવાન અને RRRને પાછળ છોડી દીધી
અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ ને સિનેમાઘરોમાં રિલીઝ થવામાં હજુ નવ દિવસ બાકી છે, આ ફિલ્મ આજથી બરાબર 10માં દિવસે રિલીઝ થશે. રિલીઝ પહેલા જ આ ફિલ્મ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. આ ફિલ્મ વિશ્વભરમાં ભવ્ય રીલીઝ માટે તૈયાર છે અને તે પહેલા જ ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ એડવાન્સ…