IPL 2025

IPL 2025 : સારા અલી ખાન IPL 2025 ના ઉદ્ઘાટન સમારોહમાં પરફોર્મ કરશે

IPL 2025 ને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. વિવિધ શહેરોમાં IPL શરૂ થવાની પ્રક્રિયા પણ ચાલુ છે. આ દરમિયાન સારા અલી ખાન વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. હા, એ વાત જાણીતી છે કે બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન IPL ના ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા જઈ રહી છે. સારા અલી ખાન પરફોર્મ કરશે સારા અલી…

Read More