
Dheeraj Kumar Death:અભિનેતા અને નિર્માતા ધીરજ કુમારનું 79 વર્ષની વયે અવસાન
Dheeraj Kumar Death: ટેલિવિઝન ઉદ્યોગની ઘણી યાદગાર વાર્તાઓને પડદા પર લાવનારા અભિનેતા-નિર્માતા ધીરજ કુમાર હવે આ દુનિયામાં નથી. સોમવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, જ્યારે તેમની હાલત નાજુક થઈ ગઈ, ત્યારે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા.એવું કહેવામાં આવી રહ્યું છે કે ધીરજ કુમાર…