પ્રખ્યાત કવિત્રી સોનલ ઓડદરાના કવિતા સંગ્રહ “જીવન કી રાહે” નું અમદાવાદમાં કરાયું વિમોચન!

 હિન્દી સાહિત્યના ઊંડા જાણકાર સોનલ ઓડદરા દ્વારા રચિત કવિતાઓના સંગ્રહ “જીવન કી રાહે” નું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું. આ પ્રતિષ્ઠિત પુસ્તક વિમોચન સમારોહ અમદાવાદ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ બુક ફેરના (આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા) પાવન અવસરે યોજાયો હતો. સાહિત્ય અને વ્યવસાય જગતના મહાનુભાવોના શુભ હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્ય જગતના આધારસ્તંભ અને પ્રેરણાસ્ત્રોત…

Read More