
પુષ્પા 2એ રચ્યો ઇતિહાસ,બોકસઓફિસ પર ઝુકેગા નહીં સાલા! અધધ…175 કરોડની પહેલા દિવસની કમાણી
પુષ્પા 2એ રચ્યો ઇતિહાસ – એક દિવસ પહેલા સુધી તમામ ફિલ્મ નિર્માતાઓને ડર હતો કે કદાચ અમારી ફિલ્મનો રેકોર્ડ તૂટી જશે. એ ડર હવે સાકાર થયો છે. કારણ કે રેકોર્ડ્સ બનાવતાની સાથે જ તૂટી જવાના હોય છે અને ‘પુષ્પા 2’ના વાવાઝોડામાં તે બનવાનું મુશ્કેલ કામ નહોતું. અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં રાપા રાપાએ સૌને ખુશ કરી…