BPSC Madde Bihar Bandh: BPSC પરીક્ષા મુદ્દે પપ્પુ યાદવનું ‘બિહાર બંધ’નું એલાન, તોડફોડ અને આગચંપીની ઘટના
BPSC Madde Bihar Bandh – બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) પરીક્ષામાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા BPSC વિદ્યાર્થીઓના સમર્થનમાં પૂર્ણિયાના સ્વતંત્ર સાંસદ પપ્પુ યાદવે આજે એટલે કે 12 જાન્યુઆરી 2025ના રોજ રાજ્યવ્યાપી ‘બિહાર બંધ’નું નેતૃત્વ કર્યું હતું. BPSC 70મી CCE પરીક્ષામાં પેપર લીક થવાના દાવાને કારણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા રદ કરવાની…