Rushikesh Patel Gas News:

કોઈપણ પરિવારનો ચૂલો બંધ નહીં રહેવા દઈએ”: ગેસ સંકટ પર ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

Rushikesh Patel Gas News : મધ્ય-પૂર્વ એશિયામાં (Middle East) વણસી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા બજારમાં ભારે અનિશ્ચિતતા સર્જાઈ છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ગેસના સપ્લાય પર તોળાતા જોખમ વચ્ચે ગુજરાત સરકાર સજ્જ બની છે. રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી છે કે, આંતરરાષ્ટ્રીય કટોકટી ગમે તેટલી ગંભીર હોય,…

Read More
World Cup Ticket Black :

IND vs NZ ફાઈનલની ટિકિટ ત્રણ ગણા ભાવે વેચતા બે શખ્સો ઝડપાયા

World Cup Ticket Black:  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી કરનારા તત્વો સક્રિય થયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરીને સ્ટેડિયમ બહાર અને સોશિયલ મીડિયા પર ત્રણગણા ભાવે ટિકિટો વેચતા બે યુવકોની ધરપકડ કરી છે. World Cup Ticket Black : રૂપિયા 5000ની ટિકિટના 15000…

Read More

ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારનું 83 વર્ષની વયે નિધન

Govind Parmar passesaway આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 83 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ગંભીર બીમારીથી પીડાતા હતા અને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લેતા ઉમરેઠ પંથક સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.  Govind Parmar…

Read More
Marriage Registration Gujarat

ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય: લગ્નના રજીસ્ટ્રેશન માટે હવે માતા-પિતાની સંમતિ ફરજિયાત

Marriage Registration Gujarat : ગુજરાતમાં સામાજિક સુરક્ષા અને કૌટુંબિક મૂલ્યોને જાળવી રાખવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ [Harsh Sanghavi] વિધાનસભામાં જાહેરાત કરી છે કે હવે રાજ્યમાં લગ્નના રજીસ્ટ્રેશન [Marriage Registration] માટે માતા-પિતાની સંમતિ [Parental Consent] ફરજિયાત બનાવવામાં આવશે. Marriage Registration Gujarat: સામાજિક સુરક્ષા માટે નવા નિયમો રાજ્ય…

Read More
ગીર સોમનાથ

ગીર સોમનાથ: આદપોકારમાં કુંડમાં ડૂબી જવાથી માતા સહિત બે દીકરીઓના મોત

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના આદપોકાર ગામમાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક કુંડમાં માતા અને તેની બે નાની દીકરીઓ પડી જતાં ત્રણેયના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ સામૂહિક મોતના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને આદપોકાર ગામમાં માતમ છવાઈ ગયો છે. ગીર સોમનાથ:  ઘટનાની વિગત મળતી…

Read More