કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર, આ દવાઓ થઇ સસ્તી
કેન્સરના દર્દી- ભારતમાં ઘણા પ્રકારના કેન્સર માટે વપરાતી 3 દવાઓના ભાવમાં ઘટાડો થયો છે. દવા ઉત્પાદકોએ ટ્રાસ્ટુઝુમાબ ડેરક્સટેકન, ઓસિમેર્ટિનિબ અને ડેરવાલુમબ દવાઓ પર મહત્તમ છૂટક કિંમત (MRP) ઘટાડવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકારે ત્રણ દવાઓ/ફોર્મ્યુલેશન પરની બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) દૂર…