Sensex Rally

Sensex Rally: બે દિવસના ઘટાડા બાદ શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 2,026 પોઇન્ટ વધ્યો

Sensex Rally સાથે ભારતીય શેરબજારમાં બુધવારે જોરદાર તેજી જોવા મળી હતી. અગાઉના કારોબારી સત્રમાં 1,400થી વધુ પોઇન્ટના ઘટાડા બાદ બજારે મજબૂત શરૂઆત કરી હતી. સવારે 11 વાગ્યે 16 મિનિટે સેન્સેક્સ 2,026.23 પોઇન્ટ એટલે કે 2.46 ટકા વધીને 84,462.22 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 585.05 પોઇન્ટ એટલે કે 2.31 ટકા વધીને 25,935.50 પર કારોબાર કરી રહ્યો…

Read More