
Mumbai-Ahmedabad Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું વિદ્યુતીકરણ શરૂ, રેલ મંત્રીએ ટ્રાયલ રન લોકેશન માટે આપ્યા સંકેત
Mumbai-Ahmedabad Bullet Train – ગુજરાતમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવીનતમ અપડેટમાં, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે વિદ્યુતીકરણ કાર્ય શરૂ થઈ ગયું છે. જે અંતર્ગત ગુજરાતના સુરત-બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચેના વાયડક્ટ પર જમીનથી 14 મીટરની ઉંચાઈ પર પ્રથમ બે સ્ટીલ માસ્ટ લગાવવામાં આવ્યા છે. કુલ મળીને, કોરિડોર પર…