ICC રેન્કિંગમાં ફરી જસપ્રીત બુમરાહ નંબર 1 ટેસ્ટ બોલર બન્યો

 બુમરાહ-   ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે તેના શાનદાર પ્રદર્શનને કારણે ICC ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ફરીથી નંબર 1 સ્થાન મેળવ્યું છે. બુધવાર, 27 નવેમ્બર 2024 ના રોજ જાહેર કરાયેલ આ રેન્કિંગમાં, તે દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડાને પાછળ છોડીને ટોચના સ્થાને પાછો ફર્યો. આ સાથે જ ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ટેસ્ટ રેન્કિંગમાં બીજા નંબરનો બેટ્સમેન બની ગયો…

Read More

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની વાપસી,બુમરાહની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટસમેનો ઘૂંટણિયે

ઇન્ડિયાની વાપસી –  પર્થ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય બેટ્સમેનોના ફ્લોપ શો બાદ બુમરાહ એન્ડ કંપનીના નેતૃત્વમાં બોલરોએ જે કામ કર્યું છે તેને શાનદાર વાપસી કહેવામાં આવશે. ભારતીય ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ બુમરાહ એન્ડ કંપનીએ ઓસ્ટ્રેલિયાની ટીમની 7 વિકેટો પાડી હતી. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ સંઘર્ષ કરી રહી છે, તેણે 67 રન…

Read More