
BZ કૌભાંડ પર શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, શિક્ષકોની સંડોવણી હશે તો છોડવામાં નહીં આવે!
શિક્ષણમંત્રી – BZ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દ્રઢપણે સ્પષ્ટ કર્યું છે કે આ કૌભાંડમાં સંકળાયેલા કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને તેમને કડક કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.પ્રફુલભાઈ પાનસુરીયાએ જણાવ્યું કે, “જો કોઈ શિક્ષક કે શિક્ષણ જગત સાથે જોડાયેલી વ્યક્તિ આ કૌભાંડમાં સામેલ હોવાનું સાબિત થાય…