કેનેડિયન મીડિયા રિપોર્ટ પર બબાલ, PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ!

PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ –   ભારત સરકારે બુધવારે (20 નવેમ્બર) કેનેડિયન અખબારના અહેવાલને નકારી કાઢ્યો હતો. આ રિપોર્ટમાં પીએમ મોદી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. અખબારે દાવો કર્યો છે કે પીએમ મોદી કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કાવતરાથી વાકેફ હતા. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આવા મીડિયા અહેવાલો હાસ્યાસ્પદ છે….

Read More

કેનેડા સરકારે ફાસ્ટ ટ્રેક સ્ટડી વિઝા પ્રોગ્રામ સમાપ્ત કર્યો, ભારતીય વિધાર્થીઓ પર પડશે સીધી અસર!

કેનેડા સરકારે  –   ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ છે. દરમિયાન, કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ફાસ્ટ ટ્રેક સ્ટડી વિઝા પ્રોગ્રામ એટલે કે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) સમાપ્ત કર્યો છે. ભારત સહિત ઘણા દેશોના વિદ્યાર્થીઓ પર તેની મોટી અસર પડશે. સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ હેઠળ અરજી કરનારા વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછા સમયમાં સ્ટડી વિઝા મળી જતા હતા….

Read More