કેનેડામાં ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ આ રીતે શોધે રેન્ટલ ઘર! જાણો

Canada find rental homes   કેનેડામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે ઘર શોધવું એ સૌથી પડકારજનક કાર્ય છે. કેટલાક વિદ્યાર્થીઓ કેમ્પસ હોસ્ટેલમાં રહેવાનું પસંદ કરે છે, જેથી તેમને વર્ગો અને પુસ્તકાલયમાં જવા માટે વધુ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. બીજી તરફ, કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ કેમ્પસથી દૂર શહેરમાં રહેવાનું પસંદ કરે છે. તે દરરોજ…

Read More