હરિયાણા ચૂંટણી

ભાજપે હરિયાણા ચૂંટણી માટે જાહેર કરી પ્રથમ યાદી, CM સહિત 67 ઉમેદવારોને ટિકિટ

હરિયાણા ચૂંટણી : ભારતીય જનતા પાર્ટી (BJP) એ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 67 ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈનીને લાડવા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવશે. પાર્ટીએ વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી અગ્રણી નેતાઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. સીએમ નાયબ સિંહ સૈનીને મેદાનમાં…

Read More