Mercedes-Benz EQG 580

Mercedes-Benz EQG 580: મર્સિડીઝ-બેન્ઝની સૌથી મોંઘી લક્ઝરી ઈલેક્ટ્રિક SUV લૉન્ચ, સિંગલ ચાર્જમાં મળશે 473kmની રેન્જ

Mercedes-Benz EQG 580 :   મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાએ તેની નવી ઇલેક્ટ્રિક SUV EQG 580 લોન્ચ કરી છે. આ જી-વેગનનું ઇલેક્ટ્રિક વર્ઝન છે. મર્સિડીઝે આ નવા મોડલની એક્સ-શોરૂમ કિંમત 3 કરોડ રૂપિયા રાખી છે. તેમાં મોટી બેટરી પેક છે. તેમાં 4 ઈલેક્ટ્રિક મોટર્સ સહિત અનેક અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ નવું મોડલ EQ ટેક્નોલોજી સાથે રજૂ કરવામાં આવ્યું…

Read More

7.50 લાખની કિંમતની બલેનો 3.80 લાખ રૂપિયામાં મળશે! આ તકનો લાભ લો!

તહેવારોની સિઝનમાં નવી મારુતિ સુઝુકી બલેનો ખરીદવા માંગો છો? પરંતુ હાલમાં, જો તમારી પાસે નવી બલેનો ખરીદવા માટે પૈસાની અછત છે, તો કોઈ વાંધો નથી, આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે 4 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં મારુતિ બલેનો ખરીદી શકો છો. તમે સમજી જ ગયા હશો કે નવી બલેનો 4 લાખ રૂપિયાથી ઓછી…

Read More

ઓટોમેટિક કારના ગિયર કેવી રીતે બદલાય છે, જાણો

ઓટોમેટિક કાર ના ગિયર   કારમાં તમને મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. મેન્યુઅલ કારમાં, તમારે વારંવાર ગિયરબદલવા પડે છે, જ્યારે ઓટોમેટિક કારચલાવવા માટે સરળ છે અને તે આપમેળે ગિયર બદલી નાખે છે.કારમાં બે પ્રકારના ગિયરબોક્સ ઉપલબ્ધ છે. કારમાં મેન્યુઅલ ગિયરબોક્સની સાથે ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. મેન્યુઅલ કાર કરતાં ઓટોમેટિક કારચલાવવી ઘણી સરળ…

Read More

google mapનો ઉપયોગ કરતા પહેલા સાવધાન! દંપતીને એવો રસ્તો બતાવ્યો કાર 15 ફૂટ કૂવામાં ખાબકી

  google map કેરળમાં માર્ગ અકસ્માતનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કોચી જિલ્લાના પટ્ટીમટ્ટોમ પાસે એક કપલની કાર 15 ફૂટ ઊંડા કૂવામાં પડી. જો કે, બંને લોકો આ અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયા છે, કોચી પોલીસે શનિવારે આ માહિતી આપી છે. કાર પરનો કાબૂ ગુમાવ્યો   google map આ ઘટના વિશે વધુ વિગતો આપતાં,…

Read More

ચીનમાં કાર પણ ‘પ્રેગ્નન્ટ’ થવા લાગી! સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, જુઓ વીડિયો

કાર પ્રેગ્નન્ટ:  હાલમાં ચીનમાં એક એવી ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે.. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ કાર માલિકોમાં હલચલ મચાવી દીધી છે. વીડિયોમાં ઘણી કારના બોનેટ અને દરવાજાની કિનારીઓ ફુગ્ગાની જેમ ફૂલેલી જોવા મળે છે, જાણે કોઈએ તેમાં હવા ભરી દીધી હોય. આ વીડિયોમાં ખાસ વાત એ છે કે અસરગ્રસ્ત કાર માત્ર…

Read More

રાહા મામા અયાન મુખર્જીના ખોળામાં આરામથી બેઠેલી જોવા મળી,કયુટનેસ જોઈને તમારું દિલ ભરાઈ આવશે

એ વાતને નકારી શકાય નહીં કે રાહા કપૂર અત્યારે બી ટાઉનની સૌથી ક્યૂટ સ્ટાર કિડ છે. આલિયા ભટ્ટની દીકરીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે. રણબીર કપૂર અને રાહાની નાની રાજકુમારીનું સૌથી મોટું આકર્ષણ તેની વાદળી આંખો છે. આલિયા-અયાન ડબિંગ સ્ટુડિયોમાંથી બહાર આવતા જોવા મળ્યા…

Read More