Delhi blast:

દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં ભીષણ બ્લાસ્ટ, 8નાં મોત, આતંકી હુમલાની આશંકા

Delhi blast:  દેશમાં ચાલી રહેલા આતંકવાદી ષડયંત્રોના ખુલાસા વચ્ચે, સોમવારે સાંજે રાજધાની દિલ્હીમાંથી એક ખૂબ જ ગંભીર અને મોટા સમાચાર સામે આવ્યા છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક પાર્ક કરેલી એક કારમાં ભીષણ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની તીવ્રતાને કારણે નજીકમાં ઊભેલા અન્ય ત્રણથી ચાર…

Read More

દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના કરી વ્યક્ત

સોમવારે સાંજે દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ નજીક પાર્ક કરેલી એક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશમાં ગમગીની અને ભયનો માહોલ પેદા કર્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પ્રાથમિક અહેવાલો અનુસાર ૮ લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે ૨૪થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ…

Read More

વિસ્ફોટક કારના માલિકની કરાઇ ધરપકડ,પોલીસ કરી રહી છે સઘન પુછપરછ

Delhi Blast car સોમવારે સાંજે ૭ વાગ્યે દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર પાર્ક કરેલી એક હ્યુન્ડાઇ i20 કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ભીષણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૮ લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે ૨૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાની…

Read More