Heart Attack: સવારે ઉઠતાની સાથે જ એક નાનું કામ કરો, તમને હાર્ટ એટેક નહીં આવે
Heart Attack: શિયાળાની ઋતુ ભલે આનંદદાયક હોય, પરંતુ તે હૃદયના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે. ઠંડીમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધે છે.નિષ્ણાતો કહે છે કે ઠંડા હવામાનથી રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે, જેના કારણે રક્ત પુરવઠો ધીમો પડી જાય છે અને બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. આ જ કારણ છે કે શિયાળામાં હાર્ટ…