ગાજરનો જ્યુસ

શિયાળામાં ફિટ રહેવા માટે દરરોજ પીઓ ગાજરનો જ્યુસ,સ્વાસ્થય માટે છે ફાયદાકારક

ગાજરનો જ્યુસ –   શિયાળાના આગમન સાથે, ભારતમાં લોકો મોટાભાગે તેમના ઘરોમાં ગાજરનો હલવો ખૂબ ઉત્સાહથી ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે ગાજરનો રસ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગાજરના રસમાં વિટામિન A, ફાઈબર, વિટામિન K1, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ સારી માત્રામાં મળી આવે છે. આ જ કારણ છે…

Read More