દારૂ કૌભાંડ કેસમાં CM કેજરીવાલને ઝટકો, કોર્ટે ફરી ન્યાયિક કસ્ટડી વધારી
દિલ્હીની એક અદાલતે મંગળવારે સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડ ના સંબંધમાં નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા કેજરીવાલની કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી હતી જ્યારે તેમને તેમની ન્યાયિક કસ્ટડીના અંતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેજરીવાલ વિરુદ્ધ…