
CBSE 10th Exam: CBSE દ્વારા ધોરણ 10માની બોર્ડ પરીક્ષા હવે વર્ષમાં બે વાર લેવામાં આવશે
CBSE 10th Exam: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10મા ધોરણની બોર્ડ પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે 2026 થી, CBSE 10મા ધોરણની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે. CBSE એ નવી શિક્ષણ નીતિ હેઠળ બોર્ડ પરીક્ષાનું દબાણ ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે, જે હેઠળ કોઈપણ વિદ્યાર્થી વર્ષમાં બે વાર…