GTU CCC Exam Scam

GTU CCC Exam Scam: 39 ઉમેદવારોના પરિણામમાં ગરબડ છતાં બઢતી અને પગારધોરણના લાભ મળ્યાનો આક્ષેપ

GTU CCC Exam Scam મામલે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ની તપાસ બે વર્ષથી વધુ સમય વીતી જવા છતાં અધૂરી હોવાનું સામે આવ્યું છે. પરીક્ષાનાં પરિણામોમાં ગેરરીતિ થયાની તપાસમાં 39 ઉમેદવારોનાં પરિણામમાં ગરબડ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જોકે, અહેવાલ મુજબ આ ઉમેદવારોને પરીક્ષા પાસ કર્યાના આધારે નોકરીમાં બઢતી અને ઉચ્ચતર પગારધોરણના લાભ પણ મળી ચૂક્યા છે. બીજી…

Read More