સુપર પાવરની ‘ઐસી કી તૈસી’: ઈરાનના હુમલાથી ફફડેલા અમેરિકાએ 50 વધારાના ફાઈટર જેટ્સ તૈનાત કર્યા!

US Iran Conflict Fighter Jets : ઇરાનનો જડબાતોડ પલટવારથી અમેરિકામાં દહેશત જોવા મળી રહી છે. ઇરાને ખાડી દેશમાં યુએસના અનેક બેઝ તબાહ કરી નાંખ્યા જેનાથી અંમેરિકામાં હાહાકાર જોવા મળી રહ્યો છે.    ઈરાન સાથેના સંઘર્ષમાં અમેરિકાએ પોતાનીહવાઈ તાકાતમાં ધરખમ વધારો કર્યો છે. મધ્ય-પૂર્વમાં અસ્થિરતા અને ઈરાની આક્રમકતાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ યુરોપના વિવિધ એર બેઝ પરથી…

Read More
Hormuz Strait Blockade News

હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક: અમેરિકી નેવીએ સમુદ્રી માર્ગ બ્લોક કરતા ઈરાન અને વિશ્વભરમાં ફફડાટ

Hormuz Strait Blockade News: ઈસ્લામાબાદમાં [Islamabad] યોજાયેલી વાટાઘાટો અનિર્ણિત રહ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે [Donald Trump] વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્વની એવી હોર્મુઝની ખાડી [Strait of Hormuz] પર આકરો નિર્ણય લીધો છે. ટ્રમ્પના આદેશથી સોમવારથી અમેરિકી નૌસેનાએ [US Navy] આ વ્યૂહાત્મક માર્ગ પર નાકેબંધી શરૂ કરી દીધી છે. આ પગલાથી મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો…

Read More