8મું પગાર પંચ: ક્યારે લાગુ થશે, પગારમાં કેટલો થયો વધારો? જાણો રિર્પોટમાં થયો ખુલાસો

8મું પગાર પંચ:  કેન્દ્ર સરકારના લગભગ 33 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના તાજેતરના રિપોર્ટ અનુસાર, 8મું પગાર પંચ 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે, જેની અસરથી કર્મચારીઓના પગારમાં 30-34%નો વધારો થવાની શક્યતા છે. 8મું પગાર પંચ: કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના…

Read More

પૂર્વ PM મનમોહન સિંહનું સ્મારક પ્રણવ મુખર્જીના સ્મારકની બાજુમાં જ બનશે! સરકારે ફાળવી જમીન

સરકારે પૂર્વ પીએમ મનમોહન સિંહના સ્મારક માટે તેમના પરિવારને જમીન ઓફર કરી છે. આ જમીન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવા માટે નક્કી કરાયેલી જમીનની નજીક ફાળવવામાં આવી છે. આ કિસ્સામાં, સરકાર મનમોહન સિંહના પરિવાર વતી ટ્રસ્ટ બનાવવાની રાહ જોઈ રહી છે. આ પછી સત્તાવાર રીતે જમીન ફાળવવામાં આવશે. સીએનએન ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, સરકાર…

Read More