ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત,ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો શરૂ થશે
Gujarat SIR Phase 2 દેશમાં આગામી ચૂંટણીઓ પહેલા મતદાર યાદીને વધુ સચોટ અને વ્યાપક બનાવવા માટે ચૂંટણી પંચ (Election Commission of India – ECI) દ્વારા મોટી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર (Chief Election Commissioner) જ્ઞાનેશ કુમારે દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision – SIR) ના બીજા તબક્કાની…

