
ગુજરાતમાં 7 વર્ષમાં 52,394 કરોડ રૂપિયાની GST ચોરી પકડાઇ
2017માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થયા બાદ ગુજરાતમાં 52,394 કરોડ રૂપિયાની GST ચોરી બહાર આવી છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે તાજેતરમાં સંસદમાં 2017 થી જૂન 2024 સુધીના સમયગાળાનો ડેટા રજૂ કર્યો હતો. રિટર્ન ફાઇલિંગને સરળ બનાવવા, નવા કરદાતાઓને આકર્ષવા અને વ્યવસાયિક સુધારો કરવાના પ્રયાસો છતાં, રાજ્ય અને કેન્દ્રીય GST વિભાગો કરચોરીનો સામનો કરવામાં મોટા…