
Champions Trophy 2025 NZ vs SA: ડેવિડ મિલરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇતિહાસ રચ્યો, સેહવાગનો રેકોર્ડ તોડ્યો
Champions Trophy 2025 NZ vs SA: બીજા સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ન્યુઝીલેન્ડે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. આ મેચમાં ત્રણ સદી જોવા મળી હતી, જેમાંથી 2 ન્યુઝીલેન્ડ અને એક દક્ષિણ આફ્રિકાએ ફટકારી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે વિસ્ફોટક બેટિંગ કરીને સદી ફટકારી હતી. ભલે તે પોતાની ટીમને જીત તરફ દોરી ન શક્યો, પરંતુ આ સદી…