
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફી માટે શેડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાન આ તારીખે ટક્કરાશે
Champions Trophy 2025 Schedule- ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આઈસીસીએ મંગળવારે 24 ડિસેમ્બરે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીએ કરાચીમાં શરૂ થશે અને ફાઈનલ 9 માર્ચે યોજાશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 23 ફેબ્રુઆરીએ સામસામે ટકરાશે. આઠ ટીમોની આ ટુર્નામેન્ટમાં કુલ 15 મેચો રમાશે અને તે પાકિસ્તાન…