કચ્છની સરહદ ડેરીની નવી સિદ્ધિ: ચાંદરાણી પ્લાન્ટમાં ‘અમૂલ ફ્રોઝન ખીર’નું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ, જાણો કિંમત
Amul Frozen Kheer Launch: કચ્છની સરહદ ડેરીએ સહકારી ક્ષેત્રે વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. ડેરીના ચાંદરાણી સ્થિત અદ્યતન પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટમાં હવે લોકપ્રિય નવી પ્રોડક્ટ ‘અમૂલ ફ્રોઝન ખીર’નું વ્યાવસાયિક ઉત્પાદન સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ નવી પ્રોડક્ટના લોન્ચિંગથી અમૂલના ડેરી ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં વધુ એક સ્વાદિષ્ટ અને પરંપરાગત વિકલ્પ…

