સંજુ સેમસને પોતાનું નામ બદલ્યું, ચોંકાવનારો નિર્ણય લીધો

સંજુ સેમસન અત્યારે શાનદાર ફોર્મમાં છે. આ ખેલાડીએ છેલ્લી 5 ઈન્ટરનેશનલ ટી-20 મેચમાં 3 સદી ફટકારી છે. સેમસને ઝડપી અડધી સદી ફટકારીને કેરળને જીત અપાવી હતી. જો કે આ જીત કરતાં પણ વધારે ચર્ચામાં સંજુ સેમસનનું નવું નામ રહ્યું. સંજુ સેમસને પોતાનું નવું નામ રાખ્યું છે, જેની તસવીર રાજસ્થાન રોયલ્સના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવી છે….

Read More
રાષ્ટ્રપતિ ભવન

રાષ્ટ્રપતિ ભવનની અંદર સ્થિત દરબાર હોલ અને અશોકા હોલના નામ બદલાયા, હવે આ નામથી ઓળખાશે

રાષ્ટ્રપતિ ભવન ના દરબાર હોલ અને અશોકા હોલના નામ હવે બદલાઈ ગયા છે. હવે દરબાર હોલ રિપબ્લિક પેવેલિયન તરીકે ઓળખાશે. જ્યારે અશોક હોલને અશોક મંડપ કહેવામાં આવશે. રાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. સચિવાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન દેશનું પ્રતીક છે અને તેની સમૃદ્ધ વારસો દર્શાવે છે. રાષ્ટ્રપતિ…

Read More