એશિયન મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતે ચીનને 1-0થી હરાવીને ટાઈટલ જીત્યું

એશિયન મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી –  ભારતીય મહિલા હોકી ટીમે બિહારના રાજગીરમાં ઈતિહાસ રચ્યો છે. એશિયન મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતે ચીનને 1-0થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ પહેલા ભારતે સેમીફાઈનલમાં જાપાનને હરાવ્યું હતું. ભારતીય ટીમે ત્રીજી વખત ટાઈટલ જીત્યું એશિયન મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી માં ભારતે ત્રીજી વખત ટાઈટલ જીત્યું. આ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર…

Read More
ચીનમાં 62 વર્ષીય વૃદ્વે

ચીનમાં 62 વર્ષીય વૃદ્વે કારથી મચાવ્યો તાંડવ, અડફેટમાં લેતા 35 લોકોના મોત,43 ઘાયલ

ચીનમાં 62 વર્ષીય વૃદ્વે  –  ચીનના ઝુહાઈમાં એક 62 વર્ષીય વ્યક્તિએ ભીડ પર કાર ચલાવી દીધી. જેના કારણે 35 લોકોના મોત થયા છે. જ્યારે 43 અન્ય ઘાયલ થયા છે. ચીનના રાજ્ય ટેલિવિઝન સીસીટીવીએ મંગળવારે સાંજે ચીનના દક્ષિણી શહેર ઝુહાઈમાં એક સ્પોર્ટ્સ સેન્ટરની બહાર લોકોના જૂથમાં કાર ઘૂસી જતાં 35 લોકો માર્યા ગયા અને 43 અન્ય…

Read More

LAC પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે નવો કરાર થયો, વિદેશ મંત્રાલયે આપી માહિતી

LAC  ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો સરહદ વિવાદ હવે ઉકેલાવા લાગ્યો છે. વિદેશ સચિવ મિસરીએ માહિતી આપી છે કે ભારત અને ચીનના સૈન્ય વાટાઘાટકારો સમજૂતી પર પહોંચી ગયા છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે માહિતી આપી હતી કે LAC પર પેટ્રોલિંગને લઈને બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. #WATCH…

Read More

ચીનની નવી પરમાણુ સબમરીન દરિયામાં ડૂબી ગઈ

અમેરિકી નૌકાદળ સાથે સ્પર્ધા કરવા માટે પોતાની નૌકાદળ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહેલા ચીનને મોટો ઝટકો લાગ્યો છે. તેની એક નવી પરમાણુ સબમરીન બાંધકામ દરમિયાન ડૂબી ગઈ. અહેવાલો અનુસાર, આ દુર્ઘટના લગભગ બે મહિના પહેલા વુહાન નજીક વુચાંગ શિપયાર્ડમાં ચીન સાથે થઈ હતી. અમેરિકાએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. સાથે જ અમેરિકા પણ ચીનની…

Read More
શ્રીલંકા

ચીનનો મિત્ર શ્રીલંકામાં બનાવશે સરકાર! રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દિશાનાયકેને બહુમતી

નેશનલ પીપલ્સ પાવર (NPP)ના નેતા અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકા ના નવમા રાષ્ટ્રપતિ બનવાની તૈયારીમાં છે. રવિવારે મતદાન બાદ મતગણતરી થઈ રહી છે. ડિસનાયકેને 22 માંથી 7 જિલ્લામાં પોસ્ટલ વોટિંગમાં 56 ટકા મત મળ્યા હતા. એક રીતે તેમણે આ ચૂંટણીમાં અજેય લીડ બનાવી છે. તેમના વિરોધીઓ, વર્તમાન પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે અને સાજિથ પ્રેમદાસાને 19-19 ટકા મત…

Read More

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો,ચીનને હરાવીને 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો

ભારતીય હોકી ટીમ:  ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ચીનને 1-0થી હરાવ્યું છે. આ મેચની શરૂઆતમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ કરી શક્યું ન હતું. ત્યાર બાદ મેચ પુરી થવાની થોડી મિનિટો પહેલા જ જુગરાજ સિંહે ભારત માટે ગોલ કર્યો હતો. આ ગોલના કારણે ભારતીય હોકી ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ભારતે પાંચમી…

Read More
બાળકોના પેશાબ

ચીનમાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના પેશાબનો કરવામાં આવે છે સંગ્રહ, કારણ જાણી તમે ચોંકી જશો

 બાળકોના પેશાબ:  ચીનમાં ઘણીવાર એવું થાય છે કે એવા મુદ્દાઓ ઉભા થાય છે, જે આખી દુનિયામાં ચર્ચા બનો છે. કોવિડ સમયગાળામાં, ચીનના ખોરાકને લઈ ચર્ચા થઇ હતી. પરંતુ આ વખતે, જે સમાચાર સામે આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. માહિતી અનુસાર, ચીનમાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું પેશાબ સંગ્રહિત કરવામાં આવે છે. પેશાબ સંગ્રહવાનો કારણ…

Read More

ચીનનું વધુ એક પરાક્રમ, ‘ચંદ્રની માટી’ માંથી બનાવી ઈંટો, આ ઈંટોથી ચંદ્ર પર ઘર બનાવશે!

ચંદ્રની માટી:  દુનિયા ચંદ્ર પર ઉતરવાની કોશિશ કરી રહી છે, જ્યારે ચીન ચંદ્ર પર ઘર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. તેણે ચંદ્રની કૃત્રિમ માટીની ઈંટો તૈયાર કરી છે. હવે તેને ત્રણ વર્ષ સુધી સ્પેસ સ્ટેશનમાં રાખવામાં આવશે, જેથી જાણી શકાય કે અંતરિક્ષમાં રહેવા માટે આ ઈંટો કેટલી મજબૂત છે. જો ચીનનું આ અભિયાન સફળ થશે તો…

Read More

પાણીમાં તરતો પુલ બનાવીને આશ્ચર્યચક્તિ કરી દીધા,જુઓ વીડિયો

પાણીમાં તરતો પુલ  આ ધરતી પર માનવીએ અનેક ઐતિહાસિક વસ્તુઓ બનાવી છે, તેમની કારીગરીથી આપણે આશ્ચર્યચક્તિ થઇ જઇ છે. . જે તેમના વિશે વિચારીને આશ્ચર્યજનક છે. જો તમે તેને જોવા જશો તો તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય કે આવી વસ્તુ બની શકે છે. તાજમહેલ, ચીનની ગ્રેટ વોલ, આ અજાયબીઓ માત્ર માણસોએ જ બનાવી છે….

Read More
સાત સૂર્ય

ચીનના આકાશમાં કેમ દેખાયા સાત સૂર્ય ? જાણો

સાત સૂર્ય :  ચીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આકાશમાં સાત સૂર્ય દેખાય છે. આ મહિનાની શરૂઆતમાં વાંગ નામની મહિલાએ ચેંગડુની એક હોસ્પિટલમાંથી કેમેરામાં આ ફૂટેજ કેદ કર્યા હતા. વિડિયોમાં, વિવિધ તીવ્રતાવાળા સાત તેજસ્વી સ્થળો એક પંક્તિમાં જોવા મળે છે. આ નજારો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને…

Read More