અમેરિકી હુમલાનો ખતરો: ચીને તેના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા આપી ચેતવણી
China Warns Citizens Iran : મધ્ય પૂર્વમાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે ચીને ઈરાનમાં વસતા પોતાના નાગરિકો માટે ઈમરજન્સી એડવાઈઝરી જારી કરી છે. ઈરાન પર અમેરિકા દ્વારા ગમે ત્યારે મોટો હુમલો થઈ શકે તેવી દહેશતને પગલે ચીન સરકારે તેના નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડી દેવાની સૂચના આપી છે. ⚡️BREAKING China has warned…

