Tibet Earthquake 2026:તિબેટમાં 7.0 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ: રાત્રે 8:03 વાગ્યે ધ્રૂજી ધરતી
Tibet Earthquake 2026: ગુરુવારે રાત્રે તિબેટમાં કુદરતે ફરી એકવાર કહેર વર્તાવ્યો છે, જ્યાં 7.0 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ભારતીય સમય મુજબ ગુરુવારે રાત્રે 8:03 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ તિબેટમાં 32.368° ઉત્તર અક્ષાંશ અને 93.853° પૂર્વ રેખાંશ…

