નાસાનું ઐતિહાસિક આર્ટેમિસ II મિશન સફળ: 53 વર્ષ બાદ માનવજાતની ચંદ્રયાત્રા પૂર્ણ, પ્રશાંત મહાસાગરમાં થયું સુરક્ષિત લેન્ડિંગ
NASA Artemis II Mission Success: અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં શુક્રવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. નાસા [NASA] ના અત્યંત મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન આર્ટેમિસ II [Artemis II] ના ચાર અંતરિક્ષ મુસાફરો 10 દિવસની રોમાંચક યાત્રા બાદ પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા છે. ઓરિયોન સ્પેસક્રાફ્ટ [Orion Spacecraft] પ્રશાંત મહાસાગરમાં [Pacific Ocean] કેલિફોર્નિયાના સેન ડિએગો તટ પાસે સફળતાપૂર્વક…

