Chrismas Day History: નાતાલની ઉજવણી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ? જાણો તેની રસપ્રદ વાર્તા
Chrismas Day History: ક્રિસમસ 25મી ડિસેમ્બરે ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે સાન્તાક્લોઝ સાથે પણ જોડાણ ધરાવે છે, જેનું સાચું નામ સાન્તા નિકોલસ છે. જીસસ અને સાન્ટા બંનેએ લોકોને મદદ કરી, તેથી જ સાન્ટા ક્રિસમસ પર બાળકોને ભેટ આપે છે. ઈસુનો જન્મ બેથલેહેમમાં મેરી અને જોસેફને ત્યાં થયો હતો. Chrismas Day History-…