Christmas Day 2024: શા માટે દર વર્ષે 25મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે ક્રિસમસ, જાણો કારણ, ઇતિહાસ અને વાર્તા
Christmas Day 2024: સમગ્ર વિશ્વમાં દર વર્ષે 25મી ડિસેમ્બરે નાતાલનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.બાળકો ખાસ કરીને નાતાલના દિવસે સાન્તાક્લોઝ તરફથી મળેલી ચોકલેટ અને ભેટની રાહ જુએ છે. તમને જણાવી દઈએ કે, આ તહેવાર ખ્રિસ્તી ધર્મના સ્થાપક ભગવાન ઈશુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાતાલના દિવસે, લોકો તેમના ઘરોને સુંદર લાઇટ્સ, મીણબત્તીઓ…