
Christmas 2024 : ક્રિસમસ પર ઓવન વિના બનાવો રાગી બદામ કેક, રેસીપી જાણો
Christmas 2024 Ragi Almond Cake- જો તમે પણ આ વખતે ક્રિસમસની ઉજવણીમાં કેક બનાવવા માંગતા હોવ તો અહીં સરળ ઓવન વગર કેક ઘરે બનાવી શકો છો, જે ખુબજ ઝલ્દી બની જશે અને નાની થી લઈને મોટા બધાની પ્રિય બની જશે, જાણો Christmas 2024 Ragi Almond Cake- ક્રિસમસ (Christmas 2024)તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવામાં…