સુરતની રેવ પાર્ટી પર CIDની રેડ, ડ્રગ્સ,ગાંજા સહિત દારૂની મહેફિલ માણતા 14 લોકોની ધરપકડ
સુરતના મગદલા ગામના એક નિવાસમાં CID ક્રાઈમ દ્વારા રેડ પાડવામાં આવી, જે બાતમીના આધારે કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ડ્રગ્સ, ગાંજાે અને દારૂની મહેફિલ માણતા લોકોને પકડી પાડ્યા હતા સીઆઈડીના અધિકારીઓએ થાઈ ગર્લ સહિત 9 યુવતી અને 5 યુવાનને અટકાયત કરી હતી, જેમાં કેટલાક એન્જિનિયર અને જમીન દલાલ હતા, અને યુવતીઓ સિક્કિમ અને નેપાળની…