
crypto fraud case: ક્રિપ્ટો છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી, CBIએ દેશમાં 60 સ્થળોએ દરોડા પાડ્યા
crypto fraud case – ક્રિપ્ટોકરન્સી છેતરપિંડી સંબંધિત કેસોમાં સીબીઆઈએ દેશભરમાં 60 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી NCR, પુણે, ચંદીગઢ, નાંદેડ, કોલ્હાપુર, બેંગલુરુ અને અન્ય મોટા શહેરોમાં પાડવામાં આવી રહ્યા છે. આ કૌભાંડ નકલી વેબસાઇટ્સ અને ઓનલાઇન છેતરપિંડી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓએ મુખ્ય ક્રિપ્ટો એક્સચેન્જ વેબસાઇટ્સની નકલ કરીને લોકો સાથે છેતરપિંડી કરી…