જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ બન્યા, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા

જસ્ટિસ સંજીવ ખન્ના –   દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. આજે જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને 51મા CJIના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ સંજીવ ખન્નાએ જસ્ટિસ…

Read More

‘ન્યાયની દેવી’ની આંખો પરથી પટ્ટી હટાવી દેવામાં આવી, હવે હાથમાં તલવારની જગ્યાએ બંધારણ ,જાણો

ન્યાયની દેવી  બુધવારે દેશની સુપ્રીમ કોર્ટમાં ‘ન્યાયની દેવી’ની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. નવી પ્રતિમાની આંખની પટ્ટી હટાવી દેવામાં આવી છે. આ સિવાય હવે તલવારને બદલે એક હાથમાં બંધારણ મુકવામાં આવ્યું છે. જેથી એવો સંદેશ આપી શકાય કે દેશમાં કાયદો આંધળો નથી કે સજાનું પ્રતીક પણ નથી. દેશના…

Read More