
cluster bomb: ઈરાને ઈઝરાયલ પર ફેંકેલો ક્લસ્ટર બોમ્બ શું છે!123 દેશોમાં આ બોમ્બ પર છે પ્રતિબંધ
cluster bomb: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ઈરાને ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બ સામાન્ય લોકોને મોટા પાયે નુકસાન પહોંચાડવા માટે જાણીતો છે. ઈઝરાયલી સેના દ્વારા ક્લસ્ટર બોમ્બના ઉપયોગની પુષ્ટિ કરવામાં આવી છે. IDF એ જણાવ્યું હતું કે 19 જૂને ઈરાન દ્વારા છોડવામાં આવેલી ઓછામાં ઓછી એક મિસાઈલમાં ક્લસ્ટર બોમ્બ વોરહેડ હતો. બંને દેશો…