ઈઝરાયેલ માટે મોટો ખતરો: ઈરાનના 5 કિલોના ક્લસ્ટર બોમ્બથી 13 કિમી સુધી તબાહી
Iran Cluster Bombs Israel: ઈઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે એક નવો અને અત્યંત ઘાતક વળાંક જોવા મળી રહ્યો છે. ઈરાન દ્વારા ઉપયોગમાં લેવાતા એક ખાસ પ્રકારના હથિયારે ઈઝરાયેલની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ (Air Defense System) માટે પણ મોટો પડકાર ઉભો કરી દીધો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, ઈરાન હવે તેની…

